સુરતના માતાવાડી વિસ્તારમાં SMILE DIAM માટે અનુભવી લેઝર કારીગરોની જરૂર છે. સારો અને રેગ્યુલર માલ ચાલુ છે.
* પોસ્ટ: લેઝર (Laser)
* સેલરી/ભાવ: છૂટક ભાવ મુજબ (3.50 થી 18 Rs પ્રતિ કેરેટ)
* સુવિધા: સમયસર દર મહિને પગાર કરી આપવામાં આવશે, ઉપાડ સુવિધા, યોગ્ય કારણ હશે તો રજા મળશે, વર્ષમાં ૧ વાર અને કામ પ્રમાણે પગાર વધારાની સુવિધા.
* સ્થળ: માતાવાડી (પોલીસ ચોકી ની બાજુ માં, શિવાજલી કોમ્પલેક્ષ, B-102), સુરત
* કોલ કરવાનો સમય: સવારે 9:00 થી સાંજે 7:00
* શિફ્ટ: ડે અને નાઈટ શિફ્ટ આવશે
* અન્ય નોંધ: લેસર મેજીક અને મલ્ટી ઓપરેટર જોઈએ છે, છૂટક માં કામ કરવાનું રહેશે. ટ્રાય માટે આધાર કાર્ડ ફરજીયાત છે. 4P સટિચિગ વાળા કારીગર પણ જોઈએ છે.
(નોંધ: જગ્યાનું સરનામું અને ફોન ડિટેલ માટે નીચેના ‘Get Contact Detail’ બટન પર ક્લિક કરો.)
