મેજિક મશીન ઓપરેટર માટે સુવર્ણ તક
સુરતના સરથાણા વિસ્તારમાં ડાયમંડ કારખાના માટે અનુભવી મલ્ટી મેજીક કારીગરોની જરૂર છે. સારો અને રેગ્યુલર માલ ચાલુ છે.
* પોસ્ટ: મલ્ટી મેજીક
* સેલરી/ભાવ: 34000-36000
* સુવિધા: સમયસર દર મહિને પગાર કરી આપવામાં આવશે, ઉપાડ સુવિધા, યોગ્ય કારણ હશે તો રજા મળશે, વર્ષમાં ૧ વાર અને કામ પ્રમાણે પગાર વધારાની સુવિધા.
* સ્થળ: સરથાણા (કિરણ ચોક), સુરત
* કોલ કરવાનો સમય: સવારે 9:00 થી રાત્રે 9:00
* શિફ્ટ: Day
* અન્ય નોંધ: 3 મશીન ચલાવવાના રહેશે (Spark Auto program), ફુલ જાડા હીરા (3+ કેરેટ સાઈઝ), 120 મશીનનું મોટું કારખાનું છે એટલે કામમાં મંદી આવશે નહીં.
(નોંધ: જગ્યાનું સરનામું અને ફોન ડિટેલ માટે નીચેના ‘Get Contact Detail’ બટન પર ક્લિક કરો.)
