લેઝર કારીગરોની જરૂર છે
સુરતના વરાછા વિસ્તારમાં ડાયમંડ કારખાના માટે અનુભવી લેઝર કારીગરોની જરૂર છે. સારો અને રેગ્યુલર માલ ચાલુ છે.
* પોસ્ટ: લેઝર
* સેલરી/ભાવ: 26500-27500 ફિક્સ
* સુવિધા: સમયસર દર મહિને પગાર કરી આપવામાં આવશે, ઉપાડ સુવિધા, યોગ્ય કારણ હશે તો રજા મળશે, વર્ષમાં ૧ વાર અને કામ પ્રમાણે પગાર વધારાની સુવિધા.
* સ્થળ: વરાછા (ગીતાંજલિ પાસે), સુરત
* કોલ કરવાનો સમય: સવારે 9:00 થી સાંજે 6:00
* અનુભવ: અનુભવી ઓપરેટર
* અન્ય નોંધ: નરોલા મશીનમાં મેજીક કટ ઓપરેટર જોઈએ છે, ટ્રાય માટે આધાર કાર્ડ ફરજીયાત સાથે લાવવું.
(નોંધ: જગ્યાનું સરનામું અને ફોન ડિટેલ માટે નીચેના ‘Get Contact Detail’ બટન પર ક્લિક કરો.)
