વજન કાંટીમાં કારીગરની જરૂર છે
સુરતના મિની બજાર વિસ્તારમાં ડાયમંડ કારખાના માટે અનુભવી કાટી કારીગરોની જરૂર છે. સારો અને રેગ્યુલર માલ ચાલુ છે.
* પોસ્ટ: કાટી
* સેલરી/ભાવ: 15000
* સુવિધા: સમયસર દર મહિને પગાર કરી આપવામાં આવશે, ઉપાડ સુવિધા, યોગ્ય કારણ હશે તો રજા મળશે, વર્ષમાં ૧ વાર અને કામ પ્રમાણે પગાર વધારાની સુવિધા.
* સ્થળ: મિની બજાર (C – 204 , Diamond world), સુરત
* કોલ કરવાનો સમય: સવારે 9:00 થી રાત્રે 9:00
* શિફ્ટ: 8.00 થી 7.00
* અન્ય નોંધ: મોબાઇલની સખત મનાઈ છે.
(નોંધ: જગ્યાનું સરનામું અને ફોન ડિટેલ માટે નીચેના ‘Get Contact Detail’ બટન પર ક્લિક કરો.)
