કાટી કારીગરો જોઈએ છે
સુરતમાં ડાયમંડ કારખાના માટે અનુભવી કાટી કારીગરોની જરૂર છે. સારો અને રેગ્યુલર માલ ચાલુ છે.
* પોસ્ટ: કાટી
* સેલરી/ભાવ: 13000-14000
* સુવિધા: સમયસર દર મહિને પગાર કરી આપવામાં આવશે, ઉપાડ સુવિધા, યોગ્ય કારણ હશે તો રજા મળશે, વર્ષમાં ૧ વાર અને કામ પ્રમાણે પગાર વધારાની સુવિધા.
* સ્થળ: સુરત (સુરત), સુરત
* કોલ કરવાનો સમય: સવારે 9:00 થી રાત્રે 9:00
* અન્ય નોંધ: માત્ર લેડીઝ (બહેનો) જોઈએ છે, દિવાળી સુધી રજા મળશે નહીં.
(નોંધ: જગ્યાનું સરનામું અને ફોન ડિટેલ માટે નીચેના ‘Get Contact Detail’ બટન પર ક્લિક કરો.)
