ડેટા એન્ટ્રી ઓપરેટર જોઈએ છે
સુરતના કતારગામ વિસ્તારમાં ડાયમંડ કારખાના માટે અનુભવી ડેટા એન્ટ્રી કારીગરોની જરૂર છે. સારો અને રેગ્યુલર માલ ચાલુ છે.
* પોસ્ટ: ડેટા એન્ટ્રી
* સેલરી/ભાવ: અનુભવ અને માર્કેટના હિસાબે પગાર કે ભાવ કરી આપવામાં આવશે.
* સુવિધા: સમયસર દર મહિને પગાર કરી આપવામાં આવશે, ઉપાડ સુવિધા, યોગ્ય કારણ હશે તો રજા મળશે, વર્ષમાં ૧ વાર અને કામ પ્રમાણે પગાર વધારાની સુવિધા.
* સ્થળ: કતારગામ (ન્યુ પોલીસ સ્ટેશન ની પાસે), સુરત
* કોલ કરવાનો સમય: સવારે 9:00 થી રાત્રે 9:00
* અન્ય નોંધ: લેડીઝ એન્ડ જેન્સ બંને ચાલે.
(નોંધ: જગ્યાનું સરનામું અને ફોન ડિટેલ માટે નીચેના ‘Get Contact Detail’ બટન પર ક્લિક કરો.)
