સુરતના મિની બજાર વિસ્તારમાં સહજાનંદ માટે અનુભવી ફોર પી કારીગરોની જરૂર છે. સારો અને રેગ્યુલર માલ ચાલુ છે.
* પોસ્ટ: ફોર પી (4P)
* સેલરી/ભાવ: ભાવ 2.40
* સુવિધા: સમયસર દર મહિને પગાર કરી આપવામાં આવશે, ઉપાડ સુવિધા, યોગ્ય કારણ હશે તો રજા મળશે, વર્ષમાં ૧ વાર અને કામ પ્રમાણે પગાર વધારાની સુવિધા.
* સ્થળ: મિની બજાર (31 ઠાકોરદ્વાર, વરાછા), સુરત
* કોલ કરવાનો સમય: સવારે 9:00 થી રાત્રે 9:00
* શિફ્ટ: Day
* અન્ય નોંધ: સહજાનંદ મશીન છે, આધાર કાર્ડ સાથે લાવવું.
(નોંધ: જગ્યાનું સરનામું અને ફોન ડિટેલ માટે નીચેના ‘Get Contact Detail’ બટન પર ક્લિક કરો.)
