સુરતના વરાછા વિસ્તારમાં ડાયમંડ કારખાના માટે અનુભવી ગેલેક્સી પ્લાનિંગ કારીગરોની જરૂર છે. સારો અને રેગ્યુલર માલ ચાલુ છે.
* પોસ્ટ: ગેલેક્સી પ્લાનિંગ (ગેલેક્સી પ્લાનિંગ)
* સેલરી/ભાવ: ₹33,000 થી ₹45,000
* સુવિધા: સમયસર દર મહિને પગાર કરી આપવામાં આવશે, ઉપાડ સુવિધા, યોગ્ય કારણ હશે તો રજા મળશે, વર્ષમાં ૧ વાર અને કામ પ્રમાણે પગાર વધારાની સુવિધા.
* સ્થળ: વરાછા (પ્લોટ નં. 20, કપૂરવાડી, ખોડીયાર નગર રોડ), સુરત
* કોલ કરવાનો સમય: સવારે 9:00 થી રાત્રે 9:00
* અનુભવ: 1 થી 10 કેરેટ સુધીની સાઈઝમાં અનુભવ
* શિફ્ટ: સવાર 8:30 થી સાંજ 7:00
* અન્ય નોંધ: Round અને Fancy બંનેમાં MM થી Planning કરવાનું રહેશે.
* ખાસ નોંધ: શીખાવ કારીગરે ફોન કરવો નહીં.
(નોંધ: જગ્યાનું સરનામું અને ફોન ડિટેલ માટે નીચેના ‘Get Contact Detail’ બટન પર ક્લિક કરો.)
