ગેલેક્સી પ્લાનિંગ કારીગરની જરૂર છે
સુરતના મિની બજાર વિસ્તારમાં ડાયમંડ કારખાના માટે અનુભવી ગેલેક્સી પ્લાનિંગ કારીગરોની જરૂર છે. સારો અને રેગ્યુલર માલ ચાલુ છે.
* પોસ્ટ: ગેલેક્સી પ્લાનિંગ
* સેલરી/ભાવ: ₹ 32000 to 35000
* સુવિધા: સમયસર દર મહિને પગાર કરી આપવામાં આવશે, ઉપાડ સુવિધા, યોગ્ય કારણ હશે તો રજા મળશે, વર્ષમાં ૧ વાર અને કામ પ્રમાણે પગાર વધારાની સુવિધા.
* સ્થળ: મિની બજાર (103/A , Diamond world), સુરત
* કોલ કરવાનો સમય: સવારે 9:00 થી રાત્રે 9:00
* અનુભવ: HPHT રફમાં કામ નો અનુભવ જરૂરી
* શિફ્ટ: 8.00 to 7.00
* અન્ય નોંધ: QC complete ફાવતું હોય તો જ આવું, 2 carat to 10 carat સાઈઝ મલ્ટી ( વિક ) રફમાં કામ કરવાનું રહેશે. જાડી સાઈઝમાં અનુભવ જરૂરી.
(નોંધ: જગ્યાનું સરનામું અને ફોન ડિટેલ માટે નીચેના ‘Get Contact Detail’ બટન પર ક્લિક કરો.)
