ગેલેક્સી પ્લાનિંગના કારીગરોની જરૂર છે
સુરતના વરાછા વિસ્તારમાં ડાયમંડ કારખાના માટે અનુભવી ગેલેક્સી પ્લાનિંગ કારીગરોની જરૂર છે. સારો અને રેગ્યુલર માલ ચાલુ છે.
* પોસ્ટ: ગેલેક્સી પ્લાનિંગ
* સેલરી/ભાવ: 33000-36000
* સુવિધા: સમયસર દર મહિને પગાર કરી આપવામાં આવશે, ઉપાડ સુવિધા, યોગ્ય કારણ હશે તો રજા મળશે, વર્ષમાં ૧ વાર અને કામ પ્રમાણે પગાર વધારાની સુવિધા.
* સ્થળ: વરાછા, સુરત
* કોલ કરવાનો સમય: સવારે 9:00 થી રાત્રે 9:00
* અન્ય નોંધ: CVD ગોળી આવશે, સાઇઝ 1 કેરેટ થી 5 કેરેટ સુધી.
(નોંધ: જગ્યાનું સરનામું અને ફોન ડિટેલ માટે નીચેના ‘Get Contact Detail’ બટન પર ક્લિક કરો.)
