સુરતમાં ડાયમંડ કારખાના માટે અનુભવી સરીન કારીગરોની જરૂર છે. સારો અને રેગ્યુલર માલ ચાલુ છે.
* પોસ્ટ: સરીન (Sarin)
* સેલરી/ભાવ: ૨૦,૦૦૦ થી ૨૧,૦૦૦
* સુવિધા: સમયસર દર મહિને પગાર કરી આપવામાં આવશે, ઉપાડ સુવિધા, યોગ્ય કારણ હશે તો રજા મળશે, વર્ષમાં ૧ વાર અને કામ પ્રમાણે પગાર વધારાની સુવિધા.
* સ્થળ: સુરત (પોદાર માર્કેટની સામે), સુરત
* કોલ કરવાનો સમય: સવારે 9:00 થી રાત્રે 9:00
* શિફ્ટ: Continue Day
* અન્ય નોંધ: એવરેજ-૧૨૦ હોવી જોઈએ.
(નોંધ: જગ્યાનું સરનામું અને ફોન ડિટેલ માટે નીચેના ‘Get Contact Detail’ બટન પર ક્લિક કરો.)
