સુરતના મિની બજાર વિસ્તારમાં ડાયમંડ કારખાના માટે અનુભવી ગેલેક્સી પ્લાનિંગ કારીગરોની જરૂર છે. સારો અને રેગ્યુલર માલ ચાલુ છે.
* પોસ્ટ: ગેલેક્સી પ્લાનિંગ (Galaxy Planning)
* સેલરી/ભાવ: ₹ 32,000 થી ₹ 35,000
* સુવિધા: સમયસર દર મહિને પગાર કરી આપવામાં આવશે, ઉપાડ સુવિધા, યોગ્ય કારણ હશે તો રજા મળશે, વર્ષમાં ૧ વાર અને કામ પ્રમાણે પગાર વધારાની સુવિધા.
* સ્થળ: મિની બજાર (103/A, Diamond world, વરાછા), સુરત
* કોલ કરવાનો સમય: સવારે 9:00 થી રાત્રે 9:00
* અનુભવ: HPHT રફમાં ૨ થી ૧૦ કેરેટ સાઈઝ મલ્ટી રફમાં કામનો અનુભવ અને QC complete ફાવતું હોવું જોઈએ.
* શિફ્ટ: 8.00 થી 7.00
* અન્ય નોંધ: જાડી સાઈઝમાં અનુભવ હોય તેમણે જ આવવું.
* खास નોંધ: શીખાવ કારીગરે ફોન કરવો નહીં.
(નોંધ: જગ્યાનું સરનામું અને ફોન ડિટેલ માટે નીચેના ‘Get Contact Detail’ બટન પર ક્લિક કરો.)
