બોઈલ કારીગરો માટે નોકરી
સુરતના કતારગામ વિસ્તારમાં ડાયમંડ કારખાના માટે અનુભવી બોઈલ કારીગરોની જરૂર છે. સારો અને રેગ્યુલર માલ ચાલુ છે.
* પોસ્ટ: બોઈલ
* સેલરી/ભાવ: 12500 to 15000
* સુવિધા: સમયસર દર મહિને પગાર કરી આપવામાં આવશે, ઉપાડ સુવિધા, યોગ્ય કારણ હશે તો રજા મળશે, વર્ષમાં ૧ વાર અને કામ પ્રમાણે પગાર વધારાની સુવિધા.
* સ્થળ: કતારગામ (પોલીસ સ્ટેશન પાસે), સુરત
* કોલ કરવાનો સમય: સવારે 9:00 થી રાત્રે 9:00
* શિફ્ટ: Day
* અન્ય નોંધ: ભાઈઓ અને લેડીઝ બંને ચાલશે, સિંગલ પેકેટ બોઈલ કામ રહેશે, કંટીન્યુ ડે શિફ્ટ આવશે.
* ખાસ નોંધ: શીખાવ કારીગરે ફોન કરવો નહીં.
(નોંધ: જગ્યાનું સરનામું અને ફોન ડિટેલ માટે નીચેના ‘Get Contact Detail’ બટન પર ક્લિક કરો.)
