સુરતમાં ડાયમંડ કારખાના માટે અનુભવી ડાયમંડ ઘસવા માટે કારીગરોની જરૂર છે. સારો અને રેગ્યુલર માલ ચાલુ છે.
* પોસ્ટ: ડાયમંડ ઘસવા માટે
* સેલરી/ભાવ: ફિક્સ પગાર
* સુવિધા: સમયસર દર મહિને પગાર કરી આપવામાં આવશે, ઉપાડ સુવિધા, યોગ્ય કારણ હશે તો રજા મળશે, વર્ષમાં ૧ વાર અને કામ પ્રમાણે પગાર વધારાની સુવિધા.
* સ્થળ: સુરત, સુરત
* કોલ કરવાનો સમય: સવારે 9:00 થી રાત્રે 9:00
* અન્ય નોંધ: રશિયન પટા -દોરી, ૨૬ દિવસ મહિનો, રવિવાર એકસ્ટ્રા, ઓવર ટાઈમ એકસ્ટ્રા.
(નોંધ: જગ્યાનું સરનામું અને ફોન ડિટેલ માટે નીચેના ‘Get Contact Detail’ બટન પર ક્લિક કરો.)
